Gujarati Good Night videos by AJ Anand Watch Free
Published On : 13-Dec-2018 09:00pm1.3k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
63 Comments
બહોત ખૂબ સિમરનજી..મુજે લગતા હે કી યે મહેફીલ..યે આલ્ફાઝ ઔર યે અહેસાસ અબ રુકને વાલે નહીં હે...?☺️?
બહાર મેં બહાર આયી હે અબ..... મહેફિલ જમી હે આજ કુછ દબી ખ્વાહીશો કિ..... આપ આતે રહીએ હમ યુહીં હાલે દિલ બ્યા કરતે રહેકે.... કુછ અલ્ફાઝો કે ઝરીયે તો કુછ એહસાસ કે ઝરીયે.....
વાહ ક્યા બાત હે..સિમરનજી..અમે આવતા રહીશુ મહેફિલ મા..તમે તમારી સુંદર રચના આ જ રીતે બહાર લાવતા રહો...#
મહેફિલ તો સદા ભીતર જામેલી જ હોય છે..... મળે કોઈ ખાસ તો બહાર આવી જાય એ છલાંગ લગાવી......
સિમરનજી જામી છે મેહિફલ તો,
મને કંઇક કહેવા દો...
નશો ચડ્યો છે શબ્દનો,
બેભાન રહેવા દો...
??????
વાહ વાહ મિલ ગઈ ઔર ક્યાં ચાહિયે.... સબકો ઇસી મેં મિલતી હે મજા તો ક્યાં બાત હે..... પર કભી કહી પે આહ મિલે તો બાત બને..... સજા થોડીસી તો કમ હોગી.....
અરે વાહ સિમરનજી..મજા પડી ગઈ..️️આપણે મારાથી જ સ્ટાર્ટ કરીયે..વાહ વાહ..વાહ વાહ..#@
યે શીલશીલા યુહીં ચલતા રહે.... આપ બાતે કરતે રહીએ ઔર હમ લીખતે રહે..... સબ લોગ પઢતે જાયે ઔર વાહ વાહ કરતે જાયે......☺
વાહ સિમરનજી..ક્યા બાત હે..બહોત ખૂબ..આપકે લીખને કા ઓર હમારા પઢને કા યે શીલશીલા ઔર આગે બઢતા રહેગા..#
હર્ષાજી જેમ સૂરજ ઉગવાની સાથે સુંદર સવારની શરૂઆત થાય છે..તેમ તમારા સુંદર લખાણ સાથે સવારની સુંદર શરૂઆત થાય તો મજા પડી જાય..
મિલનભાઈ તમારી રચનાઓ અમે અચૂક પણે વાંચીએ છીએ..તમે બેફિકર થઈ તમારી સુંદર રચનાઓ લખતા રહો..અમારો સપોર્ટ તમારી સાથે છે..️
રાકેશભાઈ ધન્યવાદ..પણ તમને કંઈ વાત વધુ સુંદર લાગી એ વિશેનો તમારો અભિપ્રાય જાણવામા અમને આનંદ થાત...
તન્વી ટંડેલજી માતૃભારતી પર લખતા લેખકોની રચનાઓ દ્વારા સાથે મળીને જીવન વધારે સુશોભિત બનાવીશુ..
મિલનભાઇ હુ તમને લેટ રીપ્લાય આપવા બદલ દિલગીર છુ અને આ વિડિઓઝ ટૂંક સમયમા ડાઉનલોડ થઈ શકસે..એપમા એની પ્રોસેસ ચાલુ છે..બસ થોડીક જ રાહ જોવી પડશે..
લખવા ઘણું હતું કહેવાઘણું હતું .જોઈને ઉગતો સૂરજ સમો ચહેરો તારો.ઓગળી ગયાશબ્દોમારા.હર્ષાદલવાડી(તનુ)
બાત હુઈ હે તો બસ.... યુહીં યે બાતો કા શીલશીલા ચલતા રહેગા.... મેં લીખતી રહું ઔર આપ પઢતે રહીએ.... ઉમ્મીદ સે હી તો હોતી હે જિંદગી રોશન....
ઇસે આગે લીખને ઉમ્મીદ હી સમજીએ સીમરનજી..આપકી રચના પે ઔર ભી બાતે કરેંગે બસ આપ ઇસી તરહ લીખતે રહીયે..️️..
હા...પ્રેમ ની દરેક રચનાઓ તમને પહોંચાડીશું.... કારણ પ્રેમ શબ્દ ના લીધે જીવન પણ શોભિત છે અને મારા જેવા ઘણા લેખકોની રચનાઓ પણ.
️️# હર્ષાજી તમને આ વીડિયોમા કઈ વાત વધુ ગમી એ અમારીસાથે શેર કરો.. એ જાણીને અમને પણ આનંદ થશે..#
ક્યાં બાત કરું અબ મેં ઇસ બાત પે.... કે પસંદ આ ગયી યુહીં લિખી ગયે.... તુમ્હે મેરી યે રચના.... ઇસે ક્યાં કહું મેં..... તુમ્હારા બઢપન્ન કે આગે લીખને કિ નયી ઉમ્મીદ....
તારી ખુશ્બૂ મન મોહે મારુ ને તારુંરૂપ મને મોહિત કરે...વાહ..અદ્ભૂત રચના simranji...ક્યા બાત હે..️
મિલનભાઈ તમારી જેમ મારો રસનો વિષય પ્રેમ જ છે..તમારી અઢળક રચના વધુને વધુ અઢળક બનાવો...માતૃભારતી ચોક્કસથી તમને પ્લેટફોર્મ પુરુ પાડશે..
રવિનાજી લેખક/કવિના લખાણ પાછળ એમની કેટલી મેહનત હોય છે ને એએમનાથી વધારે કોઈ ના સમજી શકે..એટલે દાદના સાચા અધિકારી તો એજ છે..️#
મન મારુ ભળકે બળે ઇન્તજાર માં, નામ કોઈનું રટ્યા કરે ઇંતજાર માં, એ આવશે કે નહીં ? થાય છે મુંજવણ, તોય અનેરી આશા લઇ બેઠો એ ઇંતજાર માં. Dp"પ્રતિક"
#AJanand
જરૂર છે મને....
આંખોથી પ્રવેશી હૃદયમાં ઉતરે,
એવા પ્રેમની જરૂર છે મને !
બની ફૂલવારી જીવન મહેંકાવે,
એવા ફૂલની જરૂર છે મને !
લાગણી ભેળા વેદના સમજે,
એવા અંગતની જરૂર છે મને !
નીર બની તરસ છિપાવે,
એવી સરિતાની જરૂર છે મને !
રહે શીતળ ચાંદ સમી,
એવી ચાંદનીની જરૂર છે મને !
રુહ જેની આ રુહમાં ભળે,
એવી સંગી ની જરૂર છે મને !
મિલન લાડ. વલસાડ.
# નારણજી એ વર્ષો હવે વીતી ગયા છે..તમે ગાવ ગીતો અને કવિતા અમે આતુરતાથી એની રાહ જોઈએ છીએ...#??
tame khali kaho hu rachna muki daish... maro vishay j prem chhe. ane rachna pan adhadak chhe.
દીદાર કરવા તારો મન મારુ.... રંગીન પતંગિયું બની ઉડાઉડ કરે ચોતરફ.... તારી ખુશ્બૂ મન મોહે મારુ ને તારું રૂપ મને મોહિત કરે....
# મિલનભાઈ તમારી રચના મે વાંચી...ખૂબ જ અદ્ભૂત રચના છે..બસ તમે આજ રીતે લખતા રહો..તમારા લખાણને ગમે ત્યારે surprise મળી શકે છે...☺️☺️??
દીદાર થયો તમારો જ્યારથી,
મન મારું ક્યાં કાબૂમાં રહે છે?
ઘડીક દૂર શું ગયા તમે મારાથી,
ફરી ફરી મળવાની જીદ કરે છે.
ઊડતા પતંગિયા જોઈ બાગમાં,
પાછળ દોડવાની હઠ કરે છે.
તો ક્યારેક, તારલિયા જોઈ આકાશે,
એને તોડવાની કોશિશ કરે છે.
કેવા કેવા ભાવ આ ' મન ' ના,
નિતનવા કેવા કેવા રંગ ધરે છે.
સીમિત હતો હું મિત્રતાની રેખામાં,
નામ આપી ' પ્રણય ' નું,
' મનમાં ' તું ભીતર ઘર કરે છે.
મિલન લાડ. વલસાડ.
અમે કેવા ભાગ્યશાળી કે કવિ લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચકના આંગણે અમને આમંત્રણ મળ્યું.
વર્ષો લાગશે તો ભલે લાગે પણ આપ સાથે કવિતા ગીત ગાતાં અહીં જ રહીશું.
!! ઝંખના વસાવડાજી તમારો આભાર..બસ આજ રીતે તમારો સાથ અને સહકાર અમને આપતા રહેજો..નવા વિચારોની આપ લે કરીશુ...!!??
વાહ... સાચું કહ્યું... લેખક/કવિ માટે માન એવો કોઈ શબ્દ જ નથી લાગતો મને કેમકે એને માન ની નહિ દાદ ની જરૂર હોય છે...હા રાહ જોવી પડે છે...પણ મળે ત્યારે એજ એની આજીવન કમાણી ગણી સાચવી રાખે છે...
# મિલનભાઈ ખૂબ ખૂબ આભાર...તમારા સુંદર લખાણની અમે રાહ જોઈ રહ્યા છીએ જેથી અમને પણ તક મળે એવું કહેવાની કે મિલનભાઈ ખૂબ સરસ....☺️??
રુક્તિ તો સિર્ફ સાંસે હે..... ગર વો ભી બસ મેં હો તો.... રોક લુ કયામત તક.... ઔર ફિર ચલતી રહે વો હી તો જિંદગી..... થમ જાયે વો હમ નહીં....?